We are engaged in sole manufacturing and supply of hot water plant based on wood fire. This system is best suitable for the places located at the high altitudes. As wood is the only option which is easily available to accomplish the requirement of hot water for both commercial and domestic use. This system serves great utility for the section like farmers, hotels in hill station. The cost of usage this product is always remains low with only little bit inflation in the future.
Uses | |
SIZE(Liters) | CAPACITY (Persons) |
40 | 4 |
60 | 6 |
80 | 8 |
100 | 10 |
150 | 15 |
200 | 25 |
250 | 40 |
300 | 50 |
500 | 100 |
750 | 150 |
1000 | 200 |
વપરાશ | સાઈઝ |
ઘર,બંગલો | 40 to 100 Lts. |
બંગલો, હોટેલ હોસ્ટેલ | 150 to 500 Lts. |
જુદી જુદી ઈન્ડસ્ટ્રી | 150 Lts. 5000 Lts. |
નોન IBR વર્ટીકલ, બોઈલર, (મીની સાઈઝ) સ્લીમ 40 to 5000 લીટર ઘર (ઈન્ડસ્ટ્રીઝ હોટેલ, હોસ્ટેલ) અથવા જ્યાં લાર્જ ક્વોલીટીમાં પાણીની જરૂરીયાત પડે ત્યાં અમે જરૂરીયાત મુજબની ડીઝાઈન તેમજ મોડેલ બનાવીએ છીએ.
અમારા ઘર વપરાશ માટે 40,50,80, અને 100 લીટર નાં મોડેલ આવે છે. 5000 લીટર સુધીનાં મોડેલ પણ બને છે. (As per requirement)
ઘર વપરાશ માટે (40 થી 100) Lts.
દૂધ, ડેરી, ગવાર ગમ, ફેકટરી વગેરે.
કંસ્ટ્રકશન સાઈટ For Labour
હોટેલ, હોસ્ટેલ, મેરેજ હોલ, મંદીર, મસ્જીદ, ઘરડા ઘર, ધર્મશાળા વગેરે જગ્યાએ.